20 કાહાકા ઈ તે આમહે કોય નાંય ઓઈ હોકે, કા જીં આમહાય દેખ્યા એને વોનાલા હેય, તી નાંય આખજે.”
કાહાકા તું ચ્યા એસને બોદા માઅહા હામ્મે ચ્યે વાતહે સાક્ષીદાર ઓઅહે, જીં તુયે એઅયા એને વોનાયો.
એને આમા યે વાતહે સાક્ષી હેજે, એને પવિત્ર આત્માબી, જો પોરમેહેરાય ચ્યાહાન દેનલા હેય, જ્યેં ચ્યા આગના માનતેહેં.”
જોવે સિલાસ એને તિમોથી મોકોદુનિયા વિસ્તારામાઅને યેના, તોવે પાઉલે માંડવા બોનાડના બંદ કોઅઇ દેના એને તો વચન હમજાડના દુંદમાય લાગીન યહૂદીયાહાલ સાક્ષી દેતો આતો કા ઈસુ ઓજ ખ્રિસ્ત હેય.
એને તુમહાય લોકહાન જીવન દેનારાલ માઆઇ ટાક્યો બાકી પોરમેહેરે ચ્યાલ મોઅલા માઅને પાછો જીવતો ઉઠાડયો, ચ્યા આમા સાક્ષી હેજે.
યાજ ઈસુવાલ પોરમેહેરે મોઅલા માઅને પાછો જીવતો કોઅયો, જ્યા આમા બોદા સાક્ષી હેજે.
બાકી જોવે પવિત્ર આત્મા તુમહેવોય યેઅરી તોવે તુમા સામર્થ્ય મેળવહા; એને યેરૂસાલેમ શેહેરામાય એને બોદા યહૂદીયા એને સમરૂન વિસ્તારમાય, એને બોદા દુનિયામાય લોકહાન મા બારામાય સાક્ષી દાહા.”
ચ્યાહાય બરાબર તીંજ લોખ્યાં જીં આમહાન ચ્યા લોકહાકોય આખલા ગીઅલાં આતા, જ્યાહાય ઈસુ સેવા સુરુવાતપાઅને પોતે નોજરેકોય એઅયા એને પાછે પોરમેહેરા વચન આખનારા સેવાક બોની ગીયા.
એને ચ્યા બોદા પવિત્ર આત્માકોય બાઆઈ ગીયા, એને જેહેકેન પવિત્ર આત્માય ચ્યાહાન બોલના તાકાત દેની, ચ્ચે રીતે જુદી-જુદી ભાષામાય બોલા લાગ્યા.