16 બાકી માયે ચ્યાહાન જોવાબ દેનો, કાદા માઅહાલ ડૉડ દાં પેલ્લા, ચ્યાવોય દોષ દેનારાહા હામ્મે ઉબો રોયન ચ્યાવોય લાવલા દોષા જાવાબ દેઅના મોકો મીળે.
કાય મા નિયમશાસ્ત્ર કાદા માઅહાલ જાવ લોગુ ચ્યા વોનાયને જાઈ નાંય લેય કા તો કાય કોઅહે, દોષ થોવહે કા?
એને જોવે માન આખલા ગીયા, કા ચ્ચા યા માઅહાલ માઆઇ ટાકાંહાટી ટુંગી રીયલા હેય તે માયે તારાત ચ્ચાલ તોપાય દોવાડી દેનો, એને દોષ લાવનારા યહૂદીયાહાલ બી આગના દેની, કા તો હામ્મે ચ્ચાવોય દોષ લાવે.”
અગ્રીપ્પાય પાઉલાલ આખ્યાં, “તુલ પોતાના બારામાય બોલના પરવાનગી હેય,” તોવે પાઉલે લોકહાન ઠાવકા રાંહાટી આથા ઈશારો કોઇન જોવાબ દાં લાગ્યો.
જોવે માઅહે તુમહાન ચ્યા સોબાયે ઠિકાણે એને આગેવાન એને ઓદિકાર્યાપાય દોયન લેય જાય, તોવે કાય જાવાબ દેઅના, કા કાય આખના, ચ્યા ચિંતા નાંય કોઅના.
એને જોવે જાંઆઈ લેદા કા કિલિકિયા વિસ્તારા હેય, તે ચ્ચાલ આખ્યાં, “જોવે તોવોય દોષ લાવનારા બી યેઅરી, તે આંય તો ન્યાય કોઅહી,” એને ચ્ચાય પાઉલાલ હેરોદ રાજા કિલ્લા પેહરામાય રાખાંહાટી આગના દેની.