28 અપુલ્લોસાય ચ્ચા તાકાત એને ઇંમાતથી યહૂદીહાન જાહીર રુપામાય બોલતા બંદ કોઅઇ દેના, પવિત્રશાસ્ત્રા માઅને સાબિતી દેય-દેયન કા ઈસુ ઓજ ખ્રિસ્ત હેય.
જોવે સિલાસ એને તિમોથી મોકોદુનિયા વિસ્તારામાઅને યેના, તોવે પાઉલે માંડવા બોનાડના બંદ કોઅઇ દેના એને તો વચન હમજાડના દુંદમાય લાગીન યહૂદીયાહાલ સાક્ષી દેતો આતો કા ઈસુ ઓજ ખ્રિસ્ત હેય.
બાકી શાઉલાય આજુ વોદારે શક્તિશાળી રુપાકોય પ્રચાર કોઅના સુરુ કોઇ દેના, એને યે વાતે સાબિતી દેય-દેયને કા ઈસુ ઓજ ખ્રિસ્ત હેય, દમસ્ક શેહેરામાય રોનારા યહૂદીયાહા બોલના બંદ કોઅતો રિયો.
પાછે ચ્યાય ચ્યાહાન આખ્યાં, યો મા ચ્યો વાતો હેત્યો, જ્યો માયે તુમહેઆરે રા તોવે તુમહાન આખના જરુરી આતા કા જોલ્યો વાતો મૂસા નિયમશાસ્ત્રા એને ભવિષ્યવક્તાહા એને ગીતહા ચોપડયેહેમાય મા બારામાય લોખલાં હેય, બોદ્યો હાચ્યો સાબિત ઓએ.”
એને હોમજાડી રિઅલો આતો એને સાબિત કોઅય રિઅલો આતો કા ખ્રિસ્તા દુ:ખ વેઠના, એને મોઅલા માઅને જીવી ઉઠના, નોક્કીજ આતા, “ઓ ઈસુ જ્યા બારામાય આંય તુમહાન સંદેશ આખતાહાવ, તો ખ્રિસ્ત હેય.”
પવિત્રશાસ્ત્રા અભ્યાસ કોઅતાહા, કાહાકા તુમા એહેકેન બોરહો કોઅતાહા કા ચ્યામાય તુમહાન અનંતજીવન મિળી, એને તીંજ પવિત્રશાસ્ત્ર મા બારામાય સાક્ષી દેહે.
તોવે ઈસુય ચ્યાહાન બોદા પવિત્રશાસ્ત્ર માઅને, મૂસા નિયમશાસ્ત્ર માઅને શુરવાત કોઇન બોદા ભવિષ્યવક્તાકોય ચ્યા બારામાય આખલ્યો વાતો હોમજાડયો.
ચ્યાય પ્રભુવા વાટે બારામાય શિક્ષણ મેળાવલા આતા, એને મોન લાવીન ઈસુવા બારામાય ઠીક-ઠીક વોનાડતો એને હિકાડતો આતો, બાકી તો ખાલી યોહાના બાપતિસ્મા વાત જાંઅતો આતો.
એને તો બાળાક યોહાન, મોઠો ઓઅતો ગીયો એને આત્મામાય બળવાન ઓઅતો ગીયો એને તો ઈસરાયેલ લોકહાવોચમાય હિકાડના દિહા લોગુ ઉજાડ જાગામાય રિયો.
તોવે ફિલિપે બોલના સુરુ કોઅયા, એને યાજ પવિત્રશાસ્ત્રા માઅને સુરુ કોઇન ચ્યાલ ઈસુવા હારી ખોબારે બારામાય આખ્યાં, યાહાટી તો ઓદિકારી હોમજી ગીયો એને ઈસુવોય બોરહો કોઅયો.