24 યાહાટી તુમા ચ્યાહાન તુમહે પ્રેમ દેખાડા એને મંડળ્યે વિસ્વાસ્યાહા હામ્મે ઈ સાબિત કોઆ કા આમે તુમહેવોય વાહવા કોઅના હાચ્ચાં હેય.
કાહાકા જો માયે તીતુસા હામ્મે તુમહેવોય અભિમાન દેખાડયોહો, તે માન ચ્યાહાટી લાજવાયા નાંય પોડ્યા. જ્યેં પરમાણે, જીં માયે તુમહાન આખ્યાં તી હાચ્ચાં આતા, ચ્યેજ પરમાણે તીતુસા હામ્મે મા અભિમાન કોઅના બી હાચ્ચાં સાબિત જાયા.
આંય તુમહાન પુરા બોરહાથી આખી રિયહો, આંય તુમહે વાહવા કોઅહુ, માન બોજ દિલાસો મિળ્યો એને બોદ્યેજ મુશ્કીલ્યેહેમાય, આંય આનંદાકોય બોઆલો રોતાહાંવ.
આંય યે બાબતમાય કાય આગના તે નાંય દેય રિયહો, બાકી બિજા લોકહા આનંદા દાખલો દેયને આંય તુમહે પ્રેમા હાચ્ચાયે પરીક્ષા લાં માગહુ.
યે પરમાણે બોદા યહૂદીયા વિસ્તાર, ગાલીલ ભાગ, એને સમરૂનમાય મંડળીહ્યેલ આરામ મિળ્યો, એને ચ્યેહે ઉન્નતી ઓઅતી ગીયી એને તી મંડળી પ્રભુ ઈસુ બિકમાય એને પવિત્ર આત્મા મોદાતેમાય ચાલતી એને બોજ લોક વિસ્વાસી બોની ગીયા.