15 ખ્રિસ્ત એને સૈતાના કાયજ સબંધ નાંય હેય, યાહાટી બોરહો કોઅનારા નાંય બોરહો કોઅનારા આરે કાયજ સંગતી નાંય હેય.
બાકી જો કાદો પોતે ગોરહયા, ખાસ કોઇન પોતે કુટુંબા મોદાત નાંય કોએ, તે ચ્યાય બોરહો કોઅના છોડી દેનલો હેય, એને અવિસ્વાસ્યા કોઅતો ખારાબ બોની ગીઅલો હેય.
પિત્તરે સિમોનાલ આખ્યાં, “તું એને તો પોયહા નાશ ઓઈ જાય, કાહાકા તુયે પોરમેહેરા દાન પોયહાકોય વેચાતાં લેયના વિચાર કોઅયા.
એને પ્રભુવોય બોરહો કોઅનારાહા ગોણત્રી વોદતી ગીયી.
જો કાદો માયેવોય બોરહો થોવે એને બાપતિસ્મા લેય ચ્યાજ તારણ ઓઅઇ, બાકી જો કાદો બોરહો નાંય થોવે, પોરમેહેર ચ્યાહાન પાપહાલીદે ડોંડ દી.
બાકી એહેકોય કોઅનાથી તુમહામાય યોક વિસ્વાસી માઅહું બિજા વિસ્વાસી માઅહા વિરુદ જગડા ફેસલો કોઅરાહાટી કોચરીમાય લેય જાતહેં, એને તી બી અવિસ્વાસ્યાહા હામ્મે.
ઈસુ ખ્રિસ્તાય જીં કાય આપહેહાટી કોઅયા, ચ્યા લીદે તુમા આમી પોરમેહેરાવોય બોરહો કોઅતાહા, જ્યાંય ઈસુ ખ્રિસ્તાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો એને ચ્યાલ બોજ વોદારે મહિમા દેની, યાહાટી તુમા બોરહો કોઅતાહા એને પોરમેહેરામાય તુમહે આશા આમી મજબુત હેય.