Biblia Todo Logo
Bib sou entènèt

- Piblisite -




1 કરિંથીઓને 7:18 - ગામીત નોવો કરાર

18 જેહેકેન દાખલા હારકા જો યોક યહૂદી માઅહું પ્રભુ ઈસુવોય બોરહો કોઅહે, તે ચ્યાલ યહૂદી ઓઅનાથી ત્યાગી દેઅના ગોરાજ નાંય હેય, એહેકેનુજ જો ગેર યહૂદી માઅહું પ્રભુ ઈસુવોય બોરહો કોઅહે, તે ચ્યા યહૂદી બોનાહાટી સુન્નત કોઅના ગોરાજ નાંય હેય.

Gade chapit la Kopi




1 કરિંથીઓને 7:18
8 Referans Kwoze  

બાકી પોરૂષીયાહા ટોળામાઅને જ્યાહાય બોરહો કોઅલો આતો, ચ્યાહામાઅને કોલહાક જાઅહાય ઉઠીન આખ્યાં, “ગેર યહૂદીયાહાલ સુન્નત કોઅના એને મૂસા નિયમ માનના આગના દાં જોજે.”


પવિત્ર આત્માલ, એને આમહાનબી ઠીક માલુમ પોડ્યા કા યે જરુરી વાતહેલ છોડીન, તુમહાવોય આજુ વોજો નાંય ટાકે;


આમા વોનાયાહા, કા આમહામાને કોલહાક લોક તુમહેપાય યેનલા હેય, એને ચ્યાહાય તુમાહાલ ચ્યાહા વાતહેકોય ગાબરાવી દેના, એને તુમહે મન ઉલટાવી દેનહે બાકી આમહાય ચ્યાહાલ આગના નાંય દેનલી આતી.


યાહાટી મા વિચાર ઓ હેય, કા ગેર યહૂદીયાહા માઅને જ્યા લોક પોરમેહેરાપાય યેતહા, ચ્યાહાન ઈ આખીન દુ:ખ મા દાહા, કા મૂસા નિયમ એને આમહે યહૂદી રીતિરીવાજાહાલ માનના જરુર હેય.


યા લીદે, નાંય તે યુનાની લોક, નાંય યહૂદી, નાંય સુન્નત કોઅલા, નાંય ગેર યહૂદી, નાંય જંગલી, નાંય પારદેશી, નાંય ગુલામ, નાંય દોણી, યાહા વોચમાય કાયજ ભેદભાવ નાંય હેય, કેવળ બોદાંજ ખ્રિસ્ત હેય એને તો બોદાહામાય હેય.


એને ચ્યા યહૂદી વિસ્વાસ્યા તો બારામાય વોનાયાહા, કા તું ગેર યહૂદીયાહામાય રોનારા યહૂદી લોકહાન ઈ હિકાડેહે કા મૂસા નિયમાહાલ છોડી દા, એને ઇબી આખતાહા, કા નાયતે આપહે પાહાહા સુન્નત કોઆડાં એને નાયતે યહૂદીયાહા રીતિરીવાજેહેવોય ચાલા.


Swiv nou:

Piblisite


Piblisite