10 બાકી જોવે જો સર્વસિદ્ધ હેય તો યેઅરી, તોવે જીં આરદા હેય ચ્યા કાયજ ગોરાજ નાંય પોડી.
આપહાન આમી લોગુ બોદા કાય સાફ રીતીકોય નાંય હોમજાય, બાકી યેનારા સમયમાય, આપા આસલીમાય બોદા કાય હોમજી જાહું, કાહાકા આપા પોરમેહેરાલ હામ્મે-હામ્મે એઅહુ, આમી આપહાન પુરાં જ્ઞાન નાંય હેય, જોવે તો દિહી યી, આપા આસલીમાય પોરમેહેરાલ જાંઅહું, જેહેકેન પોરમેહેર આપહાન જાંઅહે.
કાહાકા આપહે જ્ઞાના વરદાન એને ભવિષ્યવાણી કોઅના વરદાન આરદાજ હેય.
જોવે આંય યોક બાળાક આતો, તોવે બાળબુદ્ધિકોય વાત કોઅતો આતો, એને વિચાર કોઅતો આતો, એને પોહહા હારકી હોમાજ આતી. બાકી જોવે આંય મોઠો ઓઅય ગીયો, તે બાળબુદ્ધિકોય વાત કોઅના છોડી દેના.
આંય ઈ નાંય આખું કા માયે યે બોદયે વસ્તુહુલ પેલ્લાથી મેળવી હોક્યહો અથવા સિદ્ધ ઓઅય ચુકહયો, બાકી આંય આગાડી વોદાહાટી કોશિશ કોઅય રિઅલો હેય કા તી માન મિળી જાય, જ્યાહાટી માન ખ્રિસ્ત ઈસુય નિવાડલો હેય.