Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 13:3 - કોલી નવો કરાર

3 કેમ કે, હારા કામ કરનારને અધિકારીની બીક નથી, પણ ભુંડા કામ કરનારને છે. અધિકારીની તને બીક લાગે નય, એવી તારી ઈચ્છા છે? તો તું હારુ કર; એથી ઈ તારા વખાણ કરશે.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 13:3
9 Iomraidhean Croise  

કેમ કે, તારા હારા હાટુ ઈ પરમેશ્વરનો કારભારી છે, પણ જો તુ ભુંડાય કરશો, તો બીક રાખ, કેમ કે, ઈ કારણ વગર તલવાર રાખતો નથી; ઈ પરમેશ્વરનો કારભારી છે, એટલે ભુંડું કરનારને ઈ કોપરૂપે બદલો આપનાર છે.


ઈ હાટુ જે કોય એવા લોકોનો વિરોધ કરે છે અને જેની પાહે શાસન કરવાનો અધિકાર છે, ઈ પરમેશ્વરની વિધિઓનો વિરોધ કરે છે, અને વિરોધ કરનારા પોતે સજા ભોગયશે.


Lean sinn:

Sanasan


Sanasan