12 પાસ મયના પછી આ આફતો પુરી થય જાહે. પણ એની પછી બે વધારે આફતો આવનાર છે.
આ બીજી આફત વય ગય છે અને જોવો ત્રીજી આફત જલ્દી આવનાર છે.
જઈ મે પાછુ જોયુ, તઈ આભની વસે એક ગરુડને ઉડતા અને મોટા અવાજથી આવુ કેતા હાંભળ્યુ કે, “જઈ છેલ્લા ત્રણ સ્વર્ગદુતો ઈ રણશિંગડું વગાડે છે જે એને આપવામા આવ્યા છે, તઈ જગતના બધાય લોકો ઉપર આવનાર દુખો બોવજ ભયાનક હશે.”