Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રકટીકરણ 9:1 - કોલી નવો કરાર

1 જઈ પાંચમાં સ્વર્ગદુતે રણશિંગડું વગાડુ, તો મે આભથી પૃથ્વી ઉપર એક તારો પડતા જોયો, પરમેશ્વરે એને ઈ સાવી આપી, જે આ ખાડાને ખોલી હકે છે જેના ઊંડાણનો કોય અંત નથી.

Faic an caibideil Dèan lethbhreac




પ્રકટીકરણ 9:1
20 Iomraidhean Croise  

ઈસુએ તેઓને કીધું કે, “મે જોયું કે, જઈ મેલી આત્માએ અમારી વાત માની, તઈ મે શેતાનને વીજળી પડવાની જેમ આભમાંથી નીસે પડતો જોયો.


મેલી આત્માઓએ ઈસુને બોવ વિનવણી કરી કે, “અમને આ ઊંડાણ ખાયમાં જાવા હાટુ હુકમ નો કર.”


કા એમ કે, મસીહને મરણમાંથી જીવતો કરવા હાટુ અધોલોકમાં કોણ ઉતરશે?


હું જીવતો છું, ભલે હું એકવાર મરી ગયો હતો અને ખરેખર હું સદાય હાટુ જીવતો છું! મારી પાહે મોત ઉપર સત્તા છે અને હું અધોલોકનું નિયંત્રણ કરું છું


હવે હું બતાવય કે મારા જમણા હાથના હાત તારાઓનો શું અરથ છે અને હોનાની હાત દીવીઓનો શું અરથ છે જેમ કે પેલા ખબર નોતી કે એનો અરથ આમ છે. હાત તારા જે સ્વર્ગદુતોને દર્શાવે છે ઈ હાત મંડળીઓની રખેવાળી કરે છે અને હાત દીવીઓ હાત મંડળીઓને દર્શાવે છે.


જઈ બે સાક્ષી પરમેશ્વરનાં સંદેશાનો પરચાર કરી નાખશે, તો ઈ હિંસક પશુ જે ઊંડાણના ખાડામાથી નિકળશે, ઈ બેય લોકોની હારે બાધશે, તેઓને હરાયશે અને તેઓને મારી નાખશે.


આ હિંસક પશુ જેને તે હમણા જોયો, એક વખતે જીવતો હતો, પણ હવે જીવતો નથી, ઈ ઊંડાણના ખાડામાથી બારે આવવાનો છે, અને પરમેશ્વર એને પુરી રીતેથી નાશ કરી નાખશે, પૃથ્વી ઉપર રેનારા લોકો જેના નામ પરમેશ્વરે જગત બન્યા પેલા જીવનની સોપડીમા નથી લખ્યા, તેઓ બધાય નવાય પામશે, જઈ તેઓ આ પશુને જોહે, જે એક વખતે ઈ જીવતો હતો, હવે ઈ જીવતો નથી, પણ ઈ પાછો આયશે.


પછી મે એક સ્વર્ગદુતને સ્વર્ગથી ઉતરતા જોયો, એના હાથમાં અગાધ અંધારાના ઊંડાણના કુંડની સાવી અને એક મોટી હાકળ હતી.


પછી તેઓએ શેતાનને જેણે આ બધાય લોકોને ભરમાવા હતાં, ઈ જગ્યાએ ફેકી દીધો જ્યાં આગ ગંધકથી હળગે છે; ઈ એવી જગ્યાએ હશે જ્યાં તેઓએ પેલાથી જ હિંસક પશુને અને ખોટા આગમભાખીયાઓને ફેકી દીધા હતા. તેઓ રાત-દિવસ સદાસર્વકાળ રીબાયા કરશે.


તારાઓ આભમાથી પૃથ્વી ઉપર એવી રીતે પડી ગયા જેમ અંજીરી ઉપરથી કાસા ફળ પડી જાય છે જઈ એક તેજ હવા એને હલાવે છે.


પછી ત્રીજા સ્વર્ગદુતે રણશિંગડું વગાડયુ, અને એક મોટો તારો જે મસાલની જેમ હળગતો હતો, આભથી તુટો જે નદીઓ અને પાણીના ઝરાઓ ઉપર પડયો.


પછી સોથા સ્વર્ગદુતે રણશિંગડું વગાડુ, તઈ સુરજનો ત્રીજો ભાગ, અને સાંદાનો ત્રીજો ભાગ અને તારાઓના ત્રીજા ભાગ હારે કાક ભટકાણુ, જેથી એનો ત્રીજો ભાગ અંધકારરૂપ થયો. દિવસનો ત્રીજો ભાગ અને રાતનો ત્રીજો ભાગ અંજવાળા વગરનો થય ગયો.


અને મે ઈ હાતેય સ્વર્ગદુતોને જે પરમેશ્વરની હામે ઉભા રેય છે, જેઓને પરમેશ્વરે હાત રણશિંગડા આપ્યા હતાં.


એણે ઈ ખાડાને ખોલ્યો જેના ઊંડાણનો કોય અંત નથી અને ખાડામાથી મોટી ભઠ્ઠીની જેમ ધુવાડો નીકળો, સુરજ અને વાતાવરણ ઈ ખાડાના ધુવાડાથી ઢકાય ગયા.


Lean sinn:

Sanasan


Sanasan