7 શિમયોનના કુળમાથી 12,000 ઉપર, લેવીના કુળમાથી 12,000 ઉપર, ઈસ્સાખારના કુળમાથી 12,000 ઉપર.
આશેરના કુળમાથી 12,000 ઉપર, નફતાલીના કુળમાથી 12,000 ઉપર, મનાશ્શાના કુળમાથી 12,000 ઉપર,
ઝબુલોનના કુળમાથી 12,000 ઉપર, યુસફના કુળમાથી 12,000 ઉપર, અને બિન્યામીનના કુળમાથી 12,000 ઉપર.