5 દરેક કુળમાથી બાર હજાર લોકો ઉપર સ્વર્ગદુતોએ મુદ્રાઓ લગાડી, જેમાં યહુદા કુળમાથી 12,000 ઉપર, રૂબેનના કુળમાથી 12,000 ઉપર, ગાદના કુળમાથી 12,000 ઉપર,
જઈ સ્વર્ગદુતોએ નિશાની કરવાનું પુરું કરી લીધું, તો કોકે મને બતાવું કે, ઈ લોકો જેના માથા ઉપર સ્વર્ગદુતોએ પરમેશ્વરની મુદ્રાથી નિશાની કરી છે તેઓની સંખ્યા 144,000 હતી, આ લોકો ઈઝરાયલ દેશના બધાય કુળોમાના હતાં.
આશેરના કુળમાથી 12,000 ઉપર, નફતાલીના કુળમાથી 12,000 ઉપર, મનાશ્શાના કુળમાથી 12,000 ઉપર,