Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રકટીકરણ 6:8 - કોલી નવો કરાર

8 તઈ મે એક આછા પડેલા દરેક રંગના ઘોડા જોયા, અને એની ઉપર બેઠેલાનું નામ મોત હતું, અને અધોલોકની જગ્યાએ એની વાહે-વાહે હાલતો આવતો હતો, અને એને આ અધિકાર મળ્યો હતો કે, પૃથ્વી ઉપર રેનારા સોથા ભાગના લોકોને મારી નાખે, તેઓએ એને તલવારથી, ભુખથી, ભુંડી બીમારીઓથી અને પૃથ્વીના જંગલી જનાવરોથી મરાવી નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac




પ્રકટીકરણ 6:8
26 Iomraidhean Croise  

અને ઓ કપરનાહૂમ શહેરના લોકો શું તમે સ્વર્ગ હુધી ઉસુ થાવાની આશા કરોશો? તમને નરકમાં નાખી દેવામાં આયશે; કેમ કે, જે સમત્કારી કામો તારામાં થયા, તે જો સદોમ શહેરમાં થયાં હોત, તો, ઈ આજ લગી હયાત રેત.


કેમ કે, એક જાતિના લોકો બીજી જાતિના લોકો ઉપર હુમલો કરશે અને એક રાજ્યના લોકો બીજા રાજ્યના લોકોની વિરુધમાં બાધશે, અને ઠેક ઠેકાણે દુકાળો પડશે અને ધરતીકંપ થાહે.


હે મરણ, તારો જય ક્યાં છે? હે મરણ, તારો ડંખ ક્યાં છે?” આ રીતેથી, શાસ્ત્રમાં જે લખ્યું છે ઈ પૂરુ થાહે.


હું જીવતો છું, ભલે હું એકવાર મરી ગયો હતો અને ખરેખર હું સદાય હાટુ જીવતો છું! મારી પાહે મોત ઉપર સત્તા છે અને હું અધોલોકનું નિયંત્રણ કરું છું


એની પૂછડીએ આભના તારાઓના ત્રીજા ભાગને ખેસીને પૃથ્વી ઉપર નાખી દીધા, અને ઈ અજગર ઈ બાયની હામે ઉભો થય ગયો જેથી એના બાળકને જનમતીવેત ખાય જાય.


ઈ હાટુ તઈ ઈ સ્યારેય દુતોને ખોલી નાખવામાં આવ્યા ઈ પેલાથી જ તૈયાર હતાં અને એને કેવામાં આવું હતું કે, આ વખતે, આ દિવસે, આ મયને, અને આ વરહ હાટુ રાહ જોવે અને હવે ઈ આવી ગયો હતો એને જગતના ત્રીજા ભાગના લોકોને મારવાના હતા.


આ ત્રણેય મહામારીઓએ જેમ કે, ઘોડાના મોઢામાથી નીકળનારી આગ, ધુવાડો અને ગંધક હતા. બધાય માણસોના ત્રીજા ભાગનાને મારી નાખ્યા.


Lean sinn:

Sanasan


Sanasan