પ્રકટીકરણ 18:6 - કોલી નવો કરાર6 એની હારે એવુ જ કરો, જેવું એણે લોકોની હારે કરયુ છે, જે પીડા એણે આપી એની બમણી પીડા એને પાછી આપી દયો. એણે લોકોને પોતાના ભુંડા કામનો સ્વાદ સખાડવા પરભાવિત કરયા, એને પરમેશ્વરનાં ગુસ્સાથી બમણી શક્તિની હારે સહન કરવુ પડશે. Faic an caibideil |
પરિણામ સ્વરૂપે મહાન શહેર બાબિલોન ત્રણ ટુકડામા વેસાય ગયું અને આખા જગતના બધાય શહેર નાશ થય ગયા કેમ કે, પરમેશ્વરે આ પુરું કરૂ જેવુ એણે બેબિલોનના લોકોને દંડના વિષે વાયદો કરયો હતો. આથી પરમેશ્વર તરફથી કડક દંડ દેવામા આયશે, આ એવુ જ થાહે; જેમ તેઓએ પાણી નાખ્યા વગરનો દ્રાક્ષારસ પીય લીધો હોય. જેને પરમેશ્વરે પોતે ઈ પ્યાલાને રેડયો છે, જે એના ગુસ્સાને બતાવે છે.