Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રકટીકરણ 17:7 - કોલી નવો કરાર

7 ઈ સ્વર્ગદુતે મને કીધું કે, તુ કેમ નવાય પામ્યો? હું આ બાય, અને ઈ હિંસક પશુનો, જેની ઉપર ઈ બેઠી છે, અને જેના હાત માથા અને દસ શિંગડા છે, હું તને આનો ગુપ્ત અરથ બતાવું છું

Faic an caibideil Dèan lethbhreac




પ્રકટીકરણ 17:7
6 Iomraidhean Croise  

કેમ કે, અન્યાયી માણસ હજીય આ જગતમાં ગુપ્ત રીતે પાપી કામ કરી રયો છે, પણ ઈ ન્યા હુધી નથી દેખાતો, જ્યા હુધી રોકનારો આઘો નો જાય.


હવે હું બતાવય કે મારા જમણા હાથના હાત તારાઓનો શું અરથ છે અને હોનાની હાત દીવીઓનો શું અરથ છે જેમ કે પેલા ખબર નોતી કે એનો અરથ આમ છે. હાત તારા જે સ્વર્ગદુતોને દર્શાવે છે ઈ હાત મંડળીઓની રખેવાળી કરે છે અને હાત દીવીઓ હાત મંડળીઓને દર્શાવે છે.


તઈ એક બીજી અદભુત નિશાની આભમાં દેખાણી, એક બોવ મોટો લાલ અજગર હતો જે શેતાન છે, જેને હાત માથા અને દસ શીંગડા હતાં, અને એના હાતેય માથા ઉપર હાત મુગટ હતા.


આ હિંસક પશુ જેને તે હમણા જોયો, એક વખતે જીવતો હતો, પણ હવે જીવતો નથી, ઈ ઊંડાણના ખાડામાથી બારે આવવાનો છે, અને પરમેશ્વર એને પુરી રીતેથી નાશ કરી નાખશે, પૃથ્વી ઉપર રેનારા લોકો જેના નામ પરમેશ્વરે જગત બન્યા પેલા જીવનની સોપડીમા નથી લખ્યા, તેઓ બધાય નવાય પામશે, જઈ તેઓ આ પશુને જોહે, જે એક વખતે ઈ જીવતો હતો, હવે ઈ જીવતો નથી, પણ ઈ પાછો આયશે.


એની પછી, મે સ્વર્ગથી એકબીજા સ્વર્ગદુતને નીસે આવતો જોયો, એની પાહે મોટો અધિકાર હતો અને એના મોટા ગૌરવના તેજથી આખી પૃથ્વી સમકી ઉઠી.


Lean sinn:

Sanasan


Sanasan