Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રકટીકરણ 16:8 - કોલી નવો કરાર

8 સોથા સ્વર્ગદુતે પ્યાલાની વસ્તુને સુરજ ઉપર રેડી દીધી, અને એને માણસોને આગથી હળગાવી દેવાનો અધિકાર દેવામાં આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac




પ્રકટીકરણ 16:8
11 Iomraidhean Croise  

પણ બપોરે સુરજ તપો અને તડકો થયો તો તરત જ ઈ કરમાય ગયા, અને મુળયા ઊંડા નોતા એટલે ઈ છોડવાઓ હુકાઈ ગયા.


“અને સુરજ, સાંદો અને તારાઓમાં એક ઘટના જોવા મળશે, અને જમીન ઉપર દેશ અને જાતિના લોકો ઉપર સંકટ થાહે; કેમ કે, તેઓ દરિયામાં તોફાનો અને હોનારત જેવું ચાલુ થયેલા જોયને, ગભરાય જાહે.


પરભુનો દિવસ આવે ઈ પેલા સૂરજ કાળો પડી જાહે અને સાંદો લોહીનો થય જાહે, ઈ દિવસ મહાન અને અદભુત દિવસ હશે.


તઈ જ એક બીજો સ્વર્ગદુત જે વેદી ઉપર આગથી ધૂપ હળગાવવાની જવાબદારી નિભાવે છે, એણે જોરથી રાડ નાખીને ઈ સ્વર્ગદૂતને કીધુ કે, “પૃથ્વી ઉપર દ્રાક્ષના ઝૂમખા પાકી ગયા છે, જેની પાહે તેજ ધારદાર દાતેડુ હોય તેઓ પોતાના દાતેડાથી કાપી લેય.”


અને મે ઘેટાના બસાને છઠ્ઠી મુદ્રા ખોલતા જોયો, તઈ એક મોટો ધરતીકંપ આવ્યો અને સુરજ કાળા ધાબળાની જેવો કાળો થય ગયો, અને આખોય સાંદો લોહીની જેવો લાલ થય ગયો.


પરિણામ સ્વરૂપે તેઓ પાછા ભૂખા અને તરસા થાહે નય, સુરજ એને પાછો કોયદી તપાયસે નય અને કોય તાપ એને દજાડશે નય.


પછી સોથા સ્વર્ગદુતે રણશિંગડું વગાડુ, તઈ સુરજનો ત્રીજો ભાગ, અને સાંદાનો ત્રીજો ભાગ અને તારાઓના ત્રીજા ભાગ હારે કાક ભટકાણુ, જેથી એનો ત્રીજો ભાગ અંધકારરૂપ થયો. દિવસનો ત્રીજો ભાગ અને રાતનો ત્રીજો ભાગ અંજવાળા વગરનો થય ગયો.


એણે ઈ ખાડાને ખોલ્યો જેના ઊંડાણનો કોય અંત નથી અને ખાડામાથી મોટી ભઠ્ઠીની જેમ ધુવાડો નીકળો, સુરજ અને વાતાવરણ ઈ ખાડાના ધુવાડાથી ઢકાય ગયા.


Lean sinn:

Sanasan


Sanasan