પ્રકટીકરણ 13:4 - કોલી નવો કરાર4 બધાય લોકોએ અજગરનું ભજન કરયુ કેમ કે એણે ઈ હિંસક પશુને પોતાનો અધિકાર આપ્યો હતો. તેઓએ ઈ હિંસક પશુનુ પણ ભજન કરયુ. તેઓએ કીધુ કે, “કોય બીજો આ હિંસક પશુની જેમ શક્તિશાળી નથી અને કોય પણ એની હારે બાધી હકતો નથી.” Faic an caibideil |