5 અને જો કોય એને નુકશાન પુગાડવાની કોશિશ કરે છે, તો એના મોઢામાંથી આગ નીકળે છે અને એના વેરીઓનો નાશ કરી દેય છે, અને જો કોય એને નુકશાન પુગાડવાની કોશિશ કરશે એને આવી જ રીતે મારી નાખવામાં આયશે.
આ બીજો હિંસક પશુ પણ મોટી અદભુત સમત્કારીક નિશાની દેખાડતો હતો, ન્યા હુધી કે આભથી પૃથ્વી ઉપર આગ નીસે લીયાવતો હતો કે, પૃથ્વી ઉપર પડે. જેમ કે લોકો જોય રયા હતાં
ઈ ધોડા અને એની ઉપર બેહેલા જે મને દર્શનમાં તેઓ એવી રીતે દેખાતા હતાં એની છાતીની રક્ષા કરનારા બખતર આગની જેવા લાલ આસો વાદળી અને ગંધકની જેવા પીળા હતાં, ઘોડાઓના માથા સિંહોના માથા જેવા લાગતા હતા. એના મોઢામાંથી આગ, ધુવાડો, અને ગંધક નીકળી રયાતા.