પ્રકટીકરણ 10:7 - કોલી નવો કરાર7 પણ જઈ હાતમા સ્વર્ગદુતે સંદેશ આપવાના દિવસોમાં, જઈ ઈ રણશિંગડું વગાડવા ઉપર થાહે, તઈ પરમેશ્વરની ઈ યોજના પુરી થય જાહે જે એણે પોતાના આગમભાખીયાઓને બતાવી હતી જે એની સેવા કરતાં હતાં પણ બીજા લોકોને નોતી બતાવી. Faic an caibideil |