2 એનો જમણો પગ દરીયા ઉપર રાખવામાં આવ્યો, અને એનો ડાબો પગ જમીન ઉપર રાખીને ઉભોતો એના હાથમાં એક નાની સોપડી હતી જે ખુલેલી હતી.
ઈસુએ પાહે આવીને તેઓને કીધુ કે, “સ્વર્ગમાં અને પૃથ્વીમાં બધોય અધિકાર મને આપવામાં આવો છે.
પછી મે જે સ્વર્ગદુતને દરીયા ઉપર અને પૃથ્વી ઉપર ઉભેલો જોયો હતો, એણે પોતાનો જમણો હાથ સ્વર્ગ બાજુ ઉસો કરયો.
પછી મે જોયું કે, ઘેટાના બસ્સાએ ઈ સોપડીની હાત મુદ્રાઓમાંથી પેલીને ખોલી, અને મે સ્યાર જીવતા પ્રાણીઓમાંથી એકને બોલતા હાંભળ્યો, એનો અવાજ ગર્જનાની જેમ તેજ હતો, એણે કીધું કે, “હવે જા.”
જઈ ઘેટાના બસ્સાએ મુદ્રાઓ ખોલી, તઈ મે બીજા જીવતા પ્રાણીને આ કેતા હાંભળ્યું, “આવો.”