પ્રકટીકરણ 1:13 - કોલી નવો કરાર13 અને ઈ દીવીઓની વસમાં “જે એક માણસના દીકરાની જેમ દેખાતો હતો” એણે લાંબા લુગડા પેરેલા હતાં જે એના પગ હુધી પૂગતા હતાં, એણે પોતાની છાતીની સ્યારેય બાજુ એક હોનાનો પટો પેરેલો હતો. Faic an caibideil |
અને પછી હાત સ્વર્ગદુત જેને છેલ્લી હાત આફતોને લયને જાણ્યુ હતુ, તઈ તેઓ મંદિરથી બારે નીકળા, તેઓ શુદ્ધ, સમકદાર ધોળા લુગડા પેરેલા હતાં અને એની છાતીની સ્યારેય બાજુ હોનાની પટ્ટીઓ પણ હતી. પછી સ્યાર જીવતા પ્રાણીઓમાથી એકે દરેક સ્વર્ગદુતને પરમેશ્વર તરફથી જે સદાય જીવતા છે, ભયાનક ગુસ્સાથી ભરેલા એક-એક હોનાના પ્યાલા આપ્યા.