Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ફિલિપ્પીઓને પત્ર 3:7 - કોલી નવો કરાર

7 પણ જે જે વાતુંને હું મારો લાભ હમજતો હતો, એને મે મસીહના કારણે નુકશાન હમજી લીધું છે.

Faic an caibideil Dèan lethbhreac




ફિલિપ્પીઓને પત્ર 3:7
20 Iomraidhean Croise  

એક માણસને શું લાભ જો ઈ આખા જગતને મેળવે પણ પરમેશ્વર હારેનું અનંતજીવન ખોય નાખે? પોતાના જીવનના બદલે માણસને આપવા જેવું કાય જ નથી.


પછી આંધળા માણસે પોતાના બારના પેરેલા લુગડા નાખીને ઉતાવળો ઉઠયો, અને ઈસુની પાહે આવ્યો.


જો કોય પણ મારી પાહે આવે જે એના બાપને, માંને, બાયડીને, બાળકોને, ભાઈઓને અને બહેનોને મારા કરતાં વધારે પ્રેમ કરે છે, ઈ મારો ચેલો નો થય હકે. ઈ પોતાની જાતને પ્રેમ કરે એના કરતાં વધીને મને પ્રેમ કરવો જોયી.


તેવીજ રીતે તમારામાંથી જો કોય પોતાની બધીય વસ્તુનો ત્યાગ કરી દેય, તો ઈ મારો ચેલો થય હકે છે.


એના માલિકે ઈ અન્યાયી કારભારીના વખાણ કરયા, કારણ કે, એણે હોશિયારીથી કામ કરયુ હતું. કેમ કે, આ જગતના દીકરા પોતાની પેઢી વિષે અજવાળાનાં દીકરા કરતાં વધારે હોશિયાર હોય છે.


જઈ ઈ ભોજન ખાયને ધરાણા, તો ઘઉંને દરિયામાં નાખીને વહાણને હળવો કરવા મંડા.


મિસર દેશના ભંડારોમાંથી વધારે એને મસીહ હાટુ નિંદા સહન કરવાનું હારૂ ગણ્યું, કેમ કે જે હારું ફળ એને સ્વર્ગમાં મળવાનું હતું એની તરફ એનું ધ્યેય હતું.


Lean sinn:

Sanasan


Sanasan