Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ફિલિપ્પીઓને પત્ર 3:5 - કોલી નવો કરાર

5 આઠમાં દિવસનો સુન્‍નતી, ઈઝરાયલ દેશના દીકરાનો, બિન્યામીનના કુળનો, હિબ્રૂઓનો હિબ્રૂ, નિયમશાસ્ત્ર સબંધી ફરોશી ટોળાના લોકોમાનો.

Faic an caibideil Dèan lethbhreac




ફિલિપ્પીઓને પત્ર 3:5
16 Iomraidhean Croise  

આઠમાં દિવસે તેઓ છોકરાની સુન્‍નત કરવા આવ્યા અને તેઓ એનુ નામ એના બાપના નામ ઉપરથી ઝખાર્યા પાડવા માગતા હતાં,


જઈ બાળકના જન્મના આઠ દિવસ પુરા થયા પછી એની સુન્‍નત કરવાનો વખત આવ્યો. તઈ તેઓએ એનુ નામ ઈસુ પાડયુ, જે નામ મરિયમ ગર્ભવતી નોતી ઈ પેલા સ્વર્ગદુતે પાડયુ હતું.


પણ નવો દ્રાક્ષારસ નવી સામડાની થેલીમાં જ ભરવો જોયી.


હું તો યહુદી છું, મારો જનમ કિલીકિયા પરદેશના, તાર્સસ શહેરમાં થયો, પણ આ નગરમાં ગમાલીએલની પાહે બેહાડીને ભણાવવામાં આવ્યો, અને બાપ દાદાના નિયમોને હારી રીતે શિખવાડવામાં આવ્યા, અને પરમેશ્વર હાટુ એવું મન લગાડુ હતુ, જેવા કે તમે આજે છો.


તઈ પાઉલે ઈ જાણીને થોડાક સદુકી ટોળાના લોકો અને થોડાક ફરોશી ટોળાના લોકોને, મોટી સભામાં રાડ નાખીને કીધું કે, “હે ભાઈઓ, હું ફરોશી ટોળાનો માણસ છું અને મારા બાપદાદા પણ ફરોશી ટોળાના છે, અને મારો ન્યાય ઈ હાટુ થાય છે. કેમ કે મારી આશા છે કે પરમેશ્વર લોકોને મરેલામાંથી જીવતા કરશે.”


ઈ દિવસોમાં વિશ્વાસીઓની સંખ્યા વધવા લાગી, તઈ ગ્રીક ભાષા બોલનારા યહુદી વિશ્વાસી હિબ્રૂ ભાષા બોલનારા યહુદી વિશ્વાસીની હામાં કચ કચ કરવા મંડયા કે, દરોજના ભાગલાઓમાં અમારી વિધવાઓને ટાળવામાં આવે છે.


ઈ હાટુ હું પુછુ છું, શું પરમેશ્વરે પોતાના લોકોને નકારી દીધા? નય! કોયદી નય! હું હોતન ઈઝરાયલ દેશનો છું, ઈબ્રાહિમનો વંશ અને બિન્યામીનના કુળમાંથી છું


ખાલી તેઓ જ હિબ્રૂ નથી, પણ હું હોતેન છું, ખાલી તેઓ જ ઈઝરાયલ દેશના લોકો નથી, હું પણ છું, ખાલી તેઓ જ ઈબ્રાહિમના વંશના નથી, હું પણ છું,


Lean sinn:

Sanasan


Sanasan