Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની સુવાર્તા 9:3 - કોલી નવો કરાર

3 ઈસુએ તેઓને કીધુ કે, “મારગને હારું તમે કાય પણ લેતા નય: બડો નય જોળી નય, રોટલો નય કે નાણું નય વળી બબ્બે ઝભ્ભા પણ નય.”

Faic an caibideil Dèan lethbhreac




લૂકની સુવાર્તા 9:3
12 Iomraidhean Croise  

પછી ઈસુએ બાર ચેલાઓને પોતાની પાહે બોલાવ્યા અને તેઓને મેલી આત્મા કાઢવાનો અધિકાર આપ્યો. તઈ ઈ તેઓને બબ્બેની જોડીમાં મોકલવા લાગ્યો.


ઈસુએ પોતાના ચેલાઓને કીધું કે, ઈ હાટુ હું તમને કવ છું કે, તમારા દેહના જીવનની હાટુ ઉપાદી નો કરો કે, કે શું પેરશું, ખરેખર તમારુ જીવન ખોરાકથી અને તમારા પેરવાના લુગડાથી વધારે કિંમતી છે.


ઈ હાટુ જો પરમેશ્વર મેદાનના ખડને જે આજ છે અને કાલે ભઠ્ઠીમાં બાળી નાખવામાં આયશે, ઈ ખડને એવું હારું બનાવે છે, હે ઓછા વિશ્વાસીઓ તમને એનાથી વધીને હારા લુગડા જરૂર પેરાયશે.


પછી ઈસુએ ચેલાઓને પુછયું કે, “જઈ મે તમને બારે ગામડાઓમાં મોકલ્યા, અને તમે કાય રૂપીયા, ભોજન કા જોડા વગરના ગયા તો શું તમને ન્યા કાય જરૂર પડી જે તમને નો મળી હક્યું?” તેઓએ જવાબ દીધો કે “કાય પણ નય!”


યોહાને તેઓને જવાબ દીધો કે, જેની પાહે બે બુસટ હોય, અને જેની પાહે એકય નથી એને એક આપે અને જેની પાહે ખાવાનું હોય ઈ હોતન એમ જ કરે.


લેવીએ પોતાના ઘરે ઈસુની હાટુ મોટી મેમાનગતી કરી. દાણીઓ અને બીજા લોકોનું મોટુ ટોળું એની હારે ખાવા બેઠું હતું.


જે ઘરમાં તમે ઘરો, ઈજ ઘરમાં રયો, જ્યાં હુધી તમે ઈ જગ્યા છોડો નય.


લડાયમાં જાનારો સિપાય જગતના કામોમાં પડતો નથી, ઈ હાટુ કે, ઈ પોતાના અધિકારીઓને રાજી કરી હકે.


Lean sinn:

Sanasan


Sanasan