Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની સુવાર્તા 7:2 - કોલી નવો કરાર

2 અને ન્યા હો સિપાયોનો એક અધિકારીનો ચાકર જે એને વાલો હતો, ઈ માંદો પડીને મરવાની અણી ઉપર હતો.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની સુવાર્તા 7:2
24 Iomraidhean Croise  

તઈ ફોજદાર અને એની હારે જેઓ ઈસુનું ધ્યાન રાખતા હતા, તેઓ ધરતીકંપ અને જે જે થયુ, ઈ જોયને બોવ બીય ગયા અને કીધું કે, “આ હાસુ છે કે, આ માણસ પરમેશ્વરનો દીકરો હતો.”


જમાદારે ન્યા જે જે થયુ, ઈ જોયને એણે પરમેશ્વરની મહીમા કરીને કીધું કે, “આ હાસુ છે કે, આ માણસ પરમેશ્વરનો દીકરો હતો.”


જઈ ઈસુએ લોકોને પોતાની બધી વાતો કય દીધી, પછી ઈ કપરનાહૂમ શહેરમાં આવ્યો.


એટલે જઈ એણે ઈસુની સરસા હાંભળી, તઈ એણે યહુદીઓના કેટલાક વડીલોને આ વિનવણી કરવા હાટુ એની પાહે મોકલ્યા કે, ઈ આવીને મારા ચાકરને હાજો કરી દેય.


કેમ કે, એને આશરે બાર વરહની એકની એક દીકરી હતી, ઈ ખાટલામાં મરવાની અણી ઉપર હતી, જઈ ઈસુ જાતો હતો તઈ ઘણાય લોકોએ એની ઉપર પડાપડી કરી.


કાઈસારિયા શહેરમાં કર્નેલ્યસ નામનો એક માણસ રેતો હતો, જે ઈટાલીયન નામની ટુકડીના હો સિપાયનો અધિકારી હતો.


જઈ ઈ સ્વર્ગદુત જેણે એની હારે વાત કરી હતી ઈ વયો ગયો, તો એના બે ચાકરો જે એની પાહે સદાય હાજર રેતા હતાં, અને એક સિપાય જે પરમેશ્વરની ભગતી કરનારો અને ખાસ ચાકર હતો તેઓને બોલાવ્યા.


હો સિપાયના અધિકારીએ આ હાંભળીને સિપાય દળના સરદારને પાહે જયને કીધું કે, “તુ આ શું કરે છે? આ તો રોમી માણસ છે.”


ઈ હાટુ પાઉલે સો સિપાયના અધિકારીમાંથી એકને પોતાની પાહે બોલાવીને કીધું કે, “આ જુવાનને સિપાય દળના સરદારની પાહે લય જાવ, ઈ એને કાક કેવા માગે છે.”


જઈ ફેસ્તસ રાજ્યપાલ દ્વારા આ નક્કી થય ગયુ કે અમે વહાણ દ્વારા ઈટાલીયા પરદેસ જાયી, તો રોમી અધિકારીઓએ પાઉલ અને થોડાક બીજા આરોપીને પણ જુલિયસ નામનો મોટો રાજા ઓગુસ્તુસના હો સિપાઈઓના અધિકારીને હોપી દીધા. જુલિયસ નામનો માણસ સમ્રાટ ઓગુસ્તુસની લશ્કરી ટુકડીનો હતો.


બીજા દિવસે અમે સિદોન શહેરમાં પુગી ગયા, અને જુલિયસે પાઉલ ઉપર કુર્પા કરીને એના મિત્રોની ન્યા જાવા દીધા કે એની પાહેથી જરુરી વસ્તુઓ લીયાવ્યા.


પણ હો સિપાયોના અધિકારીને પાઉલને બસાવવાની ઈચ્છાથી, એને ઈ વિસારથી રોકયો, અને આ કીધું કે, જેને તરતાં આવડે છે ઈ પેલા કુદકો મારીને કાઠા ઉપર વયા જાય,


હે ચાકર આ જગતમાં જેની આધીનમાં કામ કરો છો, એની બધીય આજ્ઞાનું પાલન કરો, માણસોને રાજી કરનારાની જેમ દેખાવ હાટુ નય પણ ઈમાદારીથી અને પરભુની બીકથી કામ કરો.


Lean sinn:

Sanasan


Sanasan