Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની સુવાર્તા 3:1 - કોલી નવો કરાર

1 રોમી સમ્રાટ તિબેરીયાસના રાજ્યને પંદરમે વરહે જઈ પોંતિયસ પિલાત યહુદીયા પરદેશનો રાજા હતો, અને હેરોદ ગાલીલ પરદેશનો રાજા હતો, અને એનો ભાઈ ફિલિપ ઈતુરાઈનો અને ત્રાખોનિતીયા પરદેશનો રાજા હતો, અને લુસાનિયાસ આબીલેન પરદેશના રાજા હતો.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની સુવાર્તા 3:1
19 Iomraidhean Croise  

ઈ વખતે ગાલીલ જિલ્લાના હેરોદ રાજાએ ઈસુની વાત સીત હાંભળી.


કેમ કે, હેરોદ રાજાના ભાઈ ફિલિપની બાયડી હેરોદિયાસ રાણીની લીધે, યોહાનને પકડયો હતો, અને એને બાંધીને જેલખાનામાં નાખ્યો હતો.


પણ જઈ હેરોદનો જનમનો દિવસ આવ્યો, તઈ હેરોદિયાની દીકરીએ તેઓની આગળ નાચીને તેઓને અને હેરોદને રાજી કરયા.


તો હવે અમને બતાય કે, રોમી સમ્રાટને વેરો આપવાનું હારું છે કે નય?”


અને પછી એને તેઓએ બાંધ્યો અને પછી રોમી રાજ્યપાલ પિલાતના હાથમાં હોપ્યો.


કારણ કે, હેરોદ રાજાએ પોતે જ યોહાનને પકડાવો હતો અને એને જેલખાનામાં નખાવ્યો હતો કેમ કે, હેરોદ રાજાના ભાઈ ફિલિપની બાયડી હેરોદિયાસ રાણીની હારે લગન કરી લીધા હતા.


પણ હેરોદીયા હાટુ એક અવસર આવ્યો તઈ હેરોદ રાજા પોતાના જનમનો દિવસ મનાવવા હાટુ એક દાવત આપી. એણે પોતાના મોટા અધિકારીઓ, સેનાપતિઓ, અને ગાલીલ જિલ્લાના બધાયથી ખાસ લોકોને આમંત્રિત કરયા.


ઈ વખતે કેટલાક ફરોશી ટોળાના લોકોએ ઈસુની પાહે આવીને કીધું કે, “આયથી નીકળીને વયો જા, કેમ કે, હેરોદ રાજા તને મારી નાખવા માગે છે.”


ઈ દિવસોમાં રોમી સમ્રાટ ઓગસ્તસે એવો હુકમ બાર પાડયો કે, “રોમી રાજ્યના બધાય લોકોના નામ નોધવામાં આવે.”


ઈ હાટુ પિલાતે જે તેઓએ વિનવણી કરી હતી કે, એણે ઈ પરમાણે કરવાનું નક્કી કરયુ.


પણ હેરોદ રાજાએ એના ભાઈ ફિલિપની બાયડી હેરોદિયાસ રાણીની હારે લગન કરયા હતાં અને બીજા ઘણાય ખરાબ કામો કરયા હતાં, ઈ બધાયને લીધે યોહાને એને ઠપકો આપ્યો,


હવે હેરોદ ગાલીલ જિલ્લાનો રાજા હતો, જે કાય થાતું હતું એની વિષે બધુય હાંભળીને ઈ મુજવણમાં હતો કેમ કે, કેટલાક લોકો કેતા હતાં કે, યોહાન જળદીક્ષા દેનાર પાછો જીવતો થયો છે.


આદરણીય ફેલિકસ રાજ્યપાલને કલોડિયસ લુકિયસની સલામ.


પણ જઈ બેય વરહ વયા ગયા તો ફેલિકસની જગ્યાએ પોર્કિયસ ફેસ્તસ રાજ્યપાલ બની ગયો, અને ફેલિકસ યહુદીને રાજી કરવા કે ઈચ્છાથી પાઉલને જેલખાનામાં મુકી ગયા.


તઈ રાજા અને રાજ્યપાલ અને બેરનીકે અને એની હારે બેહનારા ઉભા થયને અને વયા ગયા.


હા, હેરોદ રાજા અને પોંતિયસ પિલાત હોતન આ નગરમાં બિનયહુદીઓ અને ઈઝરાયલ દેશની હારે ભળીને તારા પવિત્ર ચાકર ઈસુની વિરુધમાં, જેને તે મસીહ રુપે અભિષેક કરયો હતો, હકીકતમાં ભેગા થય ગયા હતા.


Lean sinn:

Sanasan


Sanasan