Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની સુવાર્તા 2:4 - કોલી નવો કરાર

4 જેથી યુસફ પણ ગાલીલ પરદેશના નાઝરેથ શહેરના યહુદીયા વસે, દાઉદનું જે શહેર બેથલેહેમ કેવાય છે, એમા ગયો કેમ કે, ઈ દાઉદના કુળનો અને પરિવારનો હતો.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની સુવાર્તા 2:4
24 Iomraidhean Croise  

જઈ એની હાટુ ઈ વિસારતો હતો એવામાં જ પરમેશ્વરનો સ્વર્ગદુત એને સપનામાં દેખાણો એને કીધુ કે, “હે યુસફ, દાઉદ રાજાની પેઢીના દીકરા તું મરિયમને તારી બાયડી બનાવવામાં બીતો નય, કારણ કે, જે ગર્ભ મરિયમને રયો છે, ઈ પવિત્ર આત્માથી છે.


અને ઈ નાઝરેથ નગરમાં જયને રયો, જેથી આગમભાખીયાઓનુ વચન પુરૂ થય હકે કે, ઈ નાઝારી કેવાહે.


અને બધાય લોકો પોતપોતાના નામ નોંધાવા હાટુ તેઓના ગામડે ગયા. જ્યાં તેઓના વડવાઓ રેતા હતા.


ઈ પોતાની હગાય કરેલી બાય મરિયમ જે ગર્ભવતી હતી, એને લયને પોતાનુ નામ નોંધાવવા ગયો.


અને ઈસુ નાઝરેથમાં આવ્યો; જ્યાં એનુ પાલન પોષણ કરવામા આવ્યું હતું; અને પોતાની રીત પરમાણે વિશ્રામવારના દિવસે યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં જયને ઈ શાસ્ત્રમાંથી વાસવા હારું ઉભો થયો,


નથાનિએલે એને કીધું કે, “શું કાય હારી વસ્તુ નાઝરેથમાંથી નીકળી હકે છે?” ફિલિપે એને કીધું કે, “આવીને જોયલે.”


શું શાસ્ત્રમા નથી લખ્યું કે, મસીહ દાઉદ રાજાની પેઢીનો અને બેથલેહેમ ગામમાંથી આયશે, જ્યાં દાઉદ રાજા હતો.”


Lean sinn:

Sanasan


Sanasan