Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની સુવાર્તા 2:2 - કોલી નવો કરાર

2 આ પેલી વસ્તી ગણતરી ઈ વખતમાં થય. જઈ કુરેનિયસ સિરિયા પરદેશનો રાજ્યપાલ હતો.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની સુવાર્તા 2:2
9 Iomraidhean Croise  

તઈ આખાય સિરિયા પરદેશમાં એનું નામ ફેલાય ગયુ, અને બધાય માંદાઓને, એટલે અનેક જાતના રોગીઓને અને પીડાતા લોકો અને ભૂત વળગેલાઓને અને વાયવાળાઓને અને પક્ષઘાતીઓને તેઓ ઈસુની પાહે લાવ્યા. અને એણે તેઓને હાજા કરયા.


ઈ દિવસોમાં રોમી સમ્રાટ ઓગસ્તસે એવો હુકમ બાર પાડયો કે, “રોમી રાજ્યના બધાય લોકોના નામ નોધવામાં આવે.”


અને બધાય લોકો પોતપોતાના નામ નોંધાવા હાટુ તેઓના ગામડે ગયા. જ્યાં તેઓના વડવાઓ રેતા હતા.


રોમી સમ્રાટ તિબેરીયાસના રાજ્યને પંદરમે વરહે જઈ પોંતિયસ પિલાત યહુદીયા પરદેશનો રાજા હતો, અને હેરોદ ગાલીલ પરદેશનો રાજા હતો, અને એનો ભાઈ ફિલિપ ઈતુરાઈનો અને ત્રાખોનિતીયા પરદેશનો રાજા હતો, અને લુસાનિયાસ આબીલેન પરદેશના રાજા હતો.


ઈ જાદુગર ટાપુના રાજ્યપાલ સર્જિયસ પાઉલની હારે હતો, જે એક બુદ્ધિશાળી માણસ હતો, અને રાજ્યપાલને બાર્નાબાસ અને શાઉલને પોતાની પાહે બોલાવીને પરમેશ્વરનાં વચન હાંભળવા મંડા.


જઈ ગાલિયો અખાયા પરદેશમા અધિકારી હતો, તો યહુદી લોકો એક એક કરીને પાઉલની ઉપર સડી બેઠા, અને એને ન્યાયાસન આગળ લીયાવીને કેવા લાગ્યા.


આદરણીય ફેલિકસ રાજ્યપાલને કલોડિયસ લુકિયસની સલામ.


તઈ રાજા અને રાજ્યપાલ અને બેરનીકે અને એની હારે બેહનારા ઉભા થયને અને વયા ગયા.


એની પછી નામ લખવાના દિવસે ગાલીલ પરદેશમા યહુદા આવ્યો, અને એણે ઘણાય લોકોને એની બાજુ કરી લીધા, અને એને પણ મારી નાખયા, અને એની વાહે-વાહે હાલનારા લોકો વેર વિખેર થય ગયા.


Lean sinn:

Sanasan


Sanasan