Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 4:3 - કોલી નવો કરાર

3 તઈ ઈ યહુદીયા પરદેશ મુકીને પોતાના ચેલાઓની હારે ગાલીલ જિલ્લામાં પાછો વયો ગયો.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 4:3
11 Iomraidhean Croise  

જઈ એક શહેરમાં તમને સતાવણી કરે, તઈ તમે બીજા શહેરમાં ભાગી જાવ કેમ કે, હું તમને હાસુ કહું છું કે, હું, માણસના દીકરાને આવવા પેલા, તમારામાંથી ઈઝરાયલ દેશના બધાય શહેરમાંથી પાછા ગયા પણ નય હોય.


ઈ પછી ઈસુ પોતાના ચેલાઓની હારે ગાલીલ દરિયાની પાહે ગયો, અને ગાલીલ જિલ્લામાંથી મોટા ટોળા એની વાહે ગયા, અને યહુદીયા જિલ્લામાંના,


જઈ ઈસુ અને એના ચેલાઓ યરુશાલેમને તરફ જાતા મારગમાં હાલતા હતાં, તેઓ સમરૂન પરદેશ અને ગાલીલ જિલ્લામાં થયને નીકળા.


બીજે દિવસે ઈસુને ગાલીલ પરદેશમા જાવાનું ધારી લીધું કે, એણે ફિલિપને મળીને કીધું કે, “મારો ચેલો બન.”


પછી ઈસુ યર્દન નદીને ઓલે કાઠે ગયો. જ્યાં યોહાન જળદીક્ષા આપતો હતો. અને ઈ ન્યા જ રયો.


ઈ હાટુ ઈસુ ઈ વખતથી યહુદી લોકોની હામે જાહેરમાં નોતો આવતો, પણ ન્યાંથી વગડામાં પાહેના પરદેશમા એફ્રાઈમ નામના એક ગામમાં વયો ગયો. અને પોતાના ચેલાઓની હારે ન્યા જ રેવા લાગ્યો.


ઈસુએ ગાલીલ જિલ્લાના કાના ગામમાં પોતાનો પેલો સમત્કાર કરીને પોતાની મહિમા દેખાડીને, એના ચેલાઓએ એની ઉપર વિશ્વાસ કરયો કે, ઈ મસીહ છે.


ઈ પછી ઈસુ અને એના ચેલાઓ યહુદીયા પરદેશમા આવ્યા; અને ઈ ન્યા તેઓની હારે થોડાક વખત વિતાવીને જળદીક્ષા આપવા લાગ્યો.


જે કાય એણે જોયું છે, અને હાંભળુ છે ઈ એની સાક્ષી આપે છે, પણ ઘણાય લોકો એનો સંદેશો હાંભળતા નથી.


જઈ એણે આ હાંભળ્યું કે, ઈસુ યહુદીયા પરદેશમાંથી ગાલીલ જિલ્લામાં આવી ગયો છે, તો ઈ એની પાહે આવ્યો, અને વિનવણી કરવા લાગ્યો કે, આવીને મારા દીકરાને હાજો કરી દેય કેમ કે, ઈ મરવાની અણી ઉપર છે.


ઈ વાતો પછી ઈસુએ ગાલીલ પરદેશમા યાત્રા કરી. કેમ કે, યહુદી લોકોના આગેવાનો એને મારી નાખવા હાટુ ગોતતા હતાં, ઈ હાટુ યહુદીયા પરદેશમા જાત્રા કરવા નોતો માંગતો.


Lean sinn:

Sanasan


Sanasan