Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રેરિતોનાં કૃત્યો 4:3 - કોલી નવો કરાર

3 ઈ હાટુ એને પકડીને બીજા દિ હુંધી જેલખાનામાં રાખ્યો, કેમ કે હાંજ પડી ગય હતી.

Faic an caibideil Dèan lethbhreac




પ્રેરિતોનાં કૃત્યો 4:3
11 Iomraidhean Croise  

જઈ એણે હાંભળ્યું કે, યોહાનને જેલખાનામાં નાખી દીધો, તઈ ઈસુ ગાલીલ જિલ્લામાં વયો ગયો.


તઈ મુખ્ય યાજકો વડીલો અને યહુદી મંદિરના સરદારોને જેઓ એને પકડવા આવ્યા હતાં, તેઓને ઈસુએ કીધું કે, “શું તમે તલવારો અને લાકડીઓ લયને સોરની જેમ મને પકડવા નીકળી આવ્યા છો?


તેઓ ઈસુને પકડીને પછી પ્રમુખ યાજકના ઘરમાં લય ગયા, અને પિતર એની આઘો રયને ઈસુની વાહે હાલતો ગયો.


તઈ સિપાયોના ટોળાએ, જમાદાર અને યહુદી લોકોના અધિકારીઓએ ઈસુને પકડયો અને એને બાંધી દીધો.


ઈ હાટુ તેઓએ ગમાડેલા ચેલાઓને પકડીને જેલખાનામાં નાખી દીધા.


તેઓએ સ્તેફનના વિરોધમાં લોકોને વડીલો અને યહુદી નિયમના શિક્ષકોને સડાવ્યા, અને એણે આવીને સ્તેફનને પકડી લીધો અને મોટી સભાની હામે લય ગયા.


પણ શાઉલ મંડળીને સંતાવતો હતો, અને ઘરે-ઘરે ઘરીને વિશ્વાસી માણસ અને બાયુઓને ઢહડી ઢહડીને જેલખાનામાં નાખી દેતો હતો.


ઈ પ્રમુખ યાજકની પાહે ગયો, અને દમસ્કસ શહેરની યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના નામ ઉપર આ અધિકારની છીઠ્ઠીઓ માગી કે, જો એને ઈ મારગનો કોય માણસ કે બાઈ, જે કોય મસીહની વાહે હાલનારો મળે, તો એને બાંધીને યરુશાલેમ શહેરમાં લીયાવવો.


Lean sinn:

Sanasan


Sanasan