Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 તિમોથીને પત્ર 2:6 - કોલી નવો કરાર

6 જે ખેડૂતો કઠણ મેનત કરે છે, પાકેલા અનાજમાંથી પેલો ભાગ એને જ મળવો જોયી.

Faic an caibideil Dèan lethbhreac




2 તિમોથીને પત્ર 2:6
14 Iomraidhean Croise  

સ્વર્ગનું રાજ્ય આ દાખલા જેવું છે: એક જમીનદાર જે પોતાની દ્રાક્ષાવાડી હાટુ મજુરો રોકવા હવારમાં વહેલો સોકમાં ગયો.


જેને પાંસ તાલંતો એટલે એક તાલંતની કિમંત લગભગ પંદર વરહની મજુરી બરાબર છે તે મળ્યા, ઈ તરત જયને વેપાર કરીને બીજા પાંસ તાલંત કમાણો.


તઈ ઈસુએ પોતાના ચેલાઓને કીધુ કે, “જે રીતે ખેતરમાં બોવ જ પાક હોય છે, એવા ઘણાય બધા લોકો છે, જે મારા સંદેશાને હાંભળવા હાટુ તૈયાર છે. પણ મારા સંદેશાને વિષે બતાવવા હાટુ લોકો ઓછા છે. ઈ હાટુ તમે પરભુ પરમેશ્વરથી વધારે મજુરો મોકલવા હાટુ વિનવણી કરો, જે લોકોને ભેગા કરશે અને તેઓને મારો સંદેશો શીખવાડશે, જેમ કે કોય જમીનનો માલીક પોતાના ખેતરમાં પાક ભેગો કરવા હાટુ મજુરોને મોકલે છે.”


આ બધુય હું હારા હમાસારની હાટુ કરું છું; જેથી એના આશીર્વાદનો સહભાગી થાવ.


જે હું કવ છું, એની ઉપર ધ્યાન આપ, અને પરભુ તને બધીય વાતોને હમજવા હાટુ મદદ કરશે.


તમે પરમેશ્વરની ઈચ્છા પુરી કરી હકો, ઈ હાટુ તમારે ધીરજ રાખવાની જરૂર છે.


કેમ કે, જે જમીન વારાઘડીએ વરસેલા વરસાદનું શોષણ કરે છે, અને જેઓ એને ખેડે છે તેઓની હાટુ ઉપયોગી પાક ઉપજાવે છે, એને પરમેશ્વર આશીર્વાદ આપે છે.


Lean sinn:

Sanasan


Sanasan