Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 તિમોથીને પત્ર 1:16 - કોલી નવો કરાર

16 હું પ્રાર્થના કરું છું કે, ઓનેસિફરસના પરિવાર ઉપર પરભુ દયા કરે, કેમ કે, જઈ હું જેલખાનામાં હતો તઈ ઈ મારી પાહે આવવા હાટુ શરમાણો નય, પણ ઘણીય વખત આવીને મને હિંમત આપી.

Faic an caibideil Dèan lethbhreac




2 તિમોથીને પત્ર 1:16
27 Iomraidhean Croise  

એમ જ જેને બે તાલંતો આપવામાં આવ્યા હતા, ઈ હોતન બીજા બે તાલંત કમાણો.


આશીર્વાદિત છે તેઓ જે બીજા ઉપર દયાનું કામ કરે છે; કેમ કે, તેઓ ઉપર પણ પરમેશ્વર દયા કરશે.


તઈ સિપાય દળના સરદારે પાઉલની પાહે આવીને એને પકડી લીધો, અને બે હાકળૂથી બાંધવાની આજ્ઞા દઈને પૂછવા લાગ્યો કે, “ઈ કોણ છે અને એણે શું કરયુ છે?”


ઈ હાટુ મે તમને બોલાવ્યા છે કે, તમને મળું અને વાત સીત કરું, કેમ કે ઈઝરાયલ દેશના લોકોની આશા હાટુ જે મસીહ છે, જેના કારણે હું આ હાકળોથી બંધાયેલો છું”


અને તેઓએ મારા અને તમારી આત્માને પ્રોત્સાહિત કરયો. ઈ હાટુ એવા માણસોને માન આપવું જોયી.


ઈ હાટુ હું હાકળોથી બધાયેલો રાજદૂતની જેમ સેવા કરી રયો છું પ્રાર્થના કરો કે, એવી જ રીતે મને બોલવાની તક મળે.


આ કારણથી હું આયા જેલખાનામાં પણ દુખ સહન કરું છું, પણ હું શરમાતો નથી કેમ કે, હું મસીહને ઓળખું છું જેની ઉપર મે વિશ્વાસ કરયો છે, અને મને પાકી ખાતરી છે કે, એના પાછા આવવાના વખત હુધી ઈ એની રખેવાળી કરશે જે એણે મને આપ્યુ છે.


અને જઈ ઈ રોમ શહેરમાં આવ્યો, તઈ એણે બોવ મેનતથી મને ગોત્યો અને મને મળવા આવ્યો.


પરભુ ન્યાયના દિવસે ઓનેસિફરસના ઉપર પોતાની મહાન દયા દેખાડે, અને એફેસસ શહેરમાં જેઓએ મારી હાટુ જે જે સેવા કરી છે, એને પણ તુ હારી રીતેથી ઓળખ છો.


ઈ હાટુ તુ પોતાના પરભુ ઈસુ મસીહના વિષે બતાવાથી કે, મારા વિષે જે હું એની હાટુ જેલખાનામાં છું, શરમાવાનું નથી, પણ પરમેશ્વર દ્વારા દીધેલું સામર્થને પરમાણે હારા હમાસાર હાટુ મારી હારે તુ હોતન દુખ ભોગવ.


પ્રિસ્કીલા અને એનો ધણી આકુલા અને ઓનેસિફરસના પરિવારને મારા તરફથી સલામ.


હે વાલા મિત્ર, આ આનંદ મને મસીહમા તારાથી મળે, એક સાથી વિશ્વાસીના રૂપમાં એવુ કરીને મને રાજી કર.


કેમ કે, હે વિશ્વાસી ભાઈ હું બીજા હાટુ તારો પ્રેમ જાણીને બોવ રાજી અને ઉત્તેજિત થયો છું એટલે કે, તારી દ્વારા પરમેશ્વરનાં લોકો રાજી થયા છે.


તમે કેદીઓના દુખોમાં પણ ભાગીદાર થ્યા અને જઈ તમારી મીલક્ત જપ્ત કરી લીધી, ઈ વખતે તમે ઈ ખોટને રાજીથી સહન કરી, કેમ કે તમે જાણતા હતા કે એનાથી પણ વધારે હારી મિલકત સદાય હાટુ સ્વર્ગમાં છે જેનો પરમેશ્વરે વાયદો કરયો છે.


કેમ કે પરમેશ્વર તમારા કામ અને એના પોતાના નામ પ્રત્યે; તમે જે પ્રેમ બતાવ્યો છે, લોકોની જે સેવા કરી છે અને હજી કરો છો એને ભુલી જાય એવા અન્યાયી નથી.


Lean sinn:

Sanasan


Sanasan