2 તિમોથીને પત્ર 1:13 - કોલી નવો કરાર13 જે હાસુ શિક્ષણ તે મારી પાહેથી હાંભળુ છે, એને પોતાના નમુનારૂપે હંભાળી રાખ, આ એવા વિશ્વાસ અને પ્રેમથી કર, કેમ કે, તુ મસીહ ઈસુની હારે એકતામાં છો. Faic an caibideil |
મારા વાલાઓ, જેમ કે, હું તમને પરમેશ્વરથી જે તારણ મળવાનું છે, એના વિષે ઘણુય બધુય લખવાની ઈચ્છા રાખતો હતો, જેમાં આપડે બધાય ભાગીદાર છયી, હું મારી ફરજ હમજુ છું અને તમને પ્રોત્સાહન દેવા હાટુ લખું કે, હાસા શિક્ષણને હાસવી રાખવા હાટુ મથામણ કરો. પરમેશ્વરે પોતાના પવિત્ર લોકો હાટુ આ હાસ એક વખતે સદાયને હાટુ દીધુ છે, જે કોયદી બદલાતું નથી.