2 થેસ્સાલોનિકીઓને પત્ર 1:6 - કોલી નવો કરાર6 કેમ કે, જે હાસુ છે ઈજ પરમેશ્વર કરશે, ઈ એવા લોકો ઉપર દુખ લીયાયશે જેઓએ તમને દુખ દીધુ છે. Faic an caibideil |
ઈ લોકો જે તારી ઉપર વિશ્વાસ નથી કરતાં બોવજ ગુસ્સે છે, કેમ કે, હવે ઈ વખત આવી ગયો છે કે તારો ગુસ્સો એના ઉપર આવે, અને ઈ વખત કે, તુ મરેલાનો ન્યાય કર. હવે ઈ વખત પણ છે જઈ તુ ઈ આગમભાખીયાઓને વળતર દેય જે તારી સેવા કરે છે અને ઈ બધાય લોકોને જે તને માન આપે છે, ઈ જે નબળા છે અને જે શક્તિશાળી છે જઈ કે ઈ જ વખતે તુ એને નાશ કરી દેય જેણે પૃથ્વી ઉપર વિનાશ કરયો છે.”