2 પિતરનો પત્ર 2:11 - કોલી નવો કરાર11 પણ જ્યાં હુધી કે પરમેશ્વરનાં સ્વર્ગદુત જે આ ખોટા શિક્ષકોથી ક્યાય વધારે સામર્થી અને શક્તિશાળી છે, ઈ પણ એનુ અપમાન નથી કરતાં, જઈ ઈ પરમેશ્વરની હામે એની ઉપર આરોપ લગાડે છે. Faic an caibideil |
ન્યા હુંધી કે, મીખાએલે પણ જે પરમેશ્વરનાં મુખ્ય સ્વર્ગદુતોમાથી એક છે, એણેય અપમાન નથી કરયુ કેમ કે, જઈ એણે શેતાનની હારે વિવાદ કરયો અને આગમભાખીયા મુસાના દેહને લેવા હાટુ પોતાના અધિકારનો પડકાર કરયો, તઈ મીખાએલે ઈ નો વિસારુ કે, એની પાહે ખરાબ વાતો બોલીને શેતાન ઉપર આરોપ મુકવાનો અધિકાર છે. પણ એણે કીધું કે, “પરભુ તને ખીજાય.”