8 ઈ હાટુ જો પોતાની પાહે ખાવા હાટુ ભોજન અને પેરવા હાટુ લુગડા હોય, તો એમા જ રાજી રેવું જોયી.
અમને ખાવાનું આપો જે આજે અમારે જરૂર છે.
હું આ ઈ હાટુ નથી કય રયો કે, તમને કોય વાતોની કમી છે કેમ કે, મે દરેક પરિસ્થિતિ જે મારાં ઉપર થાય છે એમા મે સંતોષી રેવાનું શીખી લીધું છે.