1 તિમોથીને પત્ર 3:9 - કોલી નવો કરાર9 અને તેઓને એક શુદ્ધ બુદ્ધિ હારે ઈ હાસા શિક્ષણ ઉપર વિશ્વાસ કરવાનું સાલું રાખવું જોયી જેને પરમેશ્વરે પરગટ કરયુ છે. Faic an caibideil |
એમા કોય શંકા નથી, કેમ કે, ઈ શિક્ષણો જે પરમેશ્વરે પરગટ કરયા છે ઈ પુરી રીતે હાસા છે કે, એટલે કે, ઈસુ મસીહ માણસની જેમ પરગટ થયો, પવિત્ર આત્માએ સાબિત કરાયું કે, ઈ પરમેશ્વરનો દીકરો છે, સ્વર્ગદુતોએ એને જોયો, અને ચેલાઓએ એની વિષે બધી જાતિઓમાં હારા હમાસારનો પરચાર કરયો, અને આખા જગતના કેટલાય લોકોએ એની ઉપર વિશ્વાસ કરયો, અને પરમેશ્વરે ઈસુને સ્વર્ગમા લય લીધો.