1 તિમોથીને પત્ર 2:9 - કોલી નવો કરાર9 આ રીતે હું ઈચ્છું છું કે, બાયુ પણ પ્રાર્થના સભામાં, બધાય લોકોની હામે વખાણના લાયક, અને માનપૂર્વક અને અપનાવવા લાયક લુગડા પેરીને તૈયાર થાય, નતો વાળ ઓળીને, અને હોનું ચાંદી અને મોઘા લુગડા પેરીને તૈયાર થાય. Faic an caibideil |