Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 થેસ્સાલોનિકીઓને પત્ર 4:18 - કોલી નવો કરાર

18 ઈ હાટુ આ વાતોથી એકબીજાને દિલાસો આપ્યા કરો.

Faic an caibideil Dèan lethbhreac




1 થેસ્સાલોનિકીઓને પત્ર 4:18
9 Iomraidhean Croise  

જઈ આવું થાવા લાગે, તઈ સીધા થયને પોતાના માથા ઉસા કરવા, કેમ કે, તમારો છુટકારો થાવાનો વખત આયવો છે.”


એના પછી જે જીવતા અને બસેલા રેહે, તેઓની હારે આભમા પરભુને મળવા હાટુ વાદળોમાં ઉઠાવી લેવામાં આયશે. અને ઈ વખતથી આપડે સદાયને હાટુ પરભુ ઈસુ મસીહની ભેગા રેહું.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો ઈસુ મસીહને પાછા આવવાના વખત વિષે મારે તમારી હાટુ લખવાની કાય જરૂર નથી.


ઈ હાટુ તમે એકબીજાને તમે દિલાસો આપો, અને એકબીજાને વિશ્વાસમા મજબુત કરો, જેવું કે, તમે કરી પણ રયા છો.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, અમે તમને વિનવણી કરી છયી એવા લોકોને સેતવણી આપો જે આળસુ છે અને બીય ગયેલાઓને હિંમત આપો, અને જે વિશ્વાસમા નબળા છે એઓની મદદ કરો, અને બધાયની હારે ધીરજ રાખીને વ્યવહાર કરો.


ઈ હાટુ ઢીલા પડેલા હાથો અને નબળા થયેલા ધુટણોને મજબુત બનાવો.


Lean sinn:

Sanasan


Sanasan