6 આ જ હેતુ હાટુ હારા હમાસાર મરેલાઓને હોતન પરચાર કરવામા આવી હતી, જો કે દેહમાં હતાં તઈ એનો ન્યાય કરવામા આવે. ઈ આત્મામાં જીવતા રય હકે જેમ પરમેશ્વર રેય છે.
તઈ જે લોકો તમારો વિરોધ કરે છે; તેઓ તમને દુખ આપવા હાટુ પકડાયશે અને તમને મારી નાખશે કેમ કે, તમે મારા ઉપર વિશ્વાસ કરો છો, એની લીધે બધીય જાતિના લોકો તમારી ઉપર વેર રાખશે.
પરમેશ્વરે તેઓને બતાવ્યું કે, ઈ તેઓને આ સંદેશાનો ખુલાશો એની પોતાની હાટુ નથી કરી રયો, પણ ઈ તમારી હાટુ કરી રયો છે. તેઓએ આ સંદેશાને તમારી હામે જાહેર કરયો કેમ કે, પવિત્ર આત્મા જેને પરમેશ્વરે સ્વર્ગથી મોક્લ્યો હતો એને આવી વાતુ કેવામાં મજબુત બનાવ્યો; જે વાતુ જાણવાની ધગસ સ્વર્ગદુતો હોતન રાખે છે.
હું આવું ઈ હાટુ કવ છું કેમ કે, મસીહ એક વખત ઈ લોકો હાટુ મરી ગયો, જેણે પાપ કરૂ. ઈ એક ન્યાયી માણસ હતો જે અન્યાયી લોકો હાટુ મરી ગયો. ઈ હાટુ મરી ગયો, જેથી ઈ આપણને પરમેશ્વરની પાહે લય જાય. જે વખતે એની પાહે સામાન્ય દેહ હતો ઈ મારી નખાણો, પણ પવિત્ર આત્માએ એને ફરીથી જીવતો કરી દીધો.
તઈ જ એક બીજો સ્વર્ગદુત જે વેદી ઉપર આગથી ધૂપ હળગાવવાની જવાબદારી નિભાવે છે, એણે જોરથી રાડ નાખીને ઈ સ્વર્ગદૂતને કીધુ કે, “પૃથ્વી ઉપર દ્રાક્ષના ઝૂમખા પાકી ગયા છે, જેની પાહે તેજ ધારદાર દાતેડુ હોય તેઓ પોતાના દાતેડાથી કાપી લેય.”