Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 પિતરનો પત્ર 3:10 - કોલી નવો કરાર

10 કેમ કે, જો કોય માણસ પોતાના જીવનનો આનંદ લેવા ઈચ્છે છે, અને હારા દિવસો ઈચ્છે છે, તો એને સેતીને રેવું જોયી કે, ઈ ખરાબ વાતુ નો કેય, અને એને આવી વાતુ કરવાનું બંધ કરી દેવું જોયી, જે હાસી નથી.

Faic an caibideil Dèan lethbhreac




1 પિતરનો પત્ર 3:10
24 Iomraidhean Croise  

તઈ ઈસુએ એને કીધુ કે, “તું મને કેમ ભલાય કરવા વિષે પૂછ છો? ભલો તો એક જ છે, પણ જો તું જીવનમાં આવવા માંગતો હોય, તો આજ્ઞાઓને પાળ.”


કેમ કે, “જો કોય માણસ પોતાનુ જગતનું જીવન બસાવવા માગે છે, ઈ પરમેશ્વરની હારે અનંતજીવન પામવાનો મોકો ગુમાવી નાખે છે. પણ જો કોય માણસ મારી ઉપર વિશ્વાસ કરવા અને મારા હારા હમાસારની કારણે મરશે ઈ માણસ પરમેશ્વરની હારે અનંતજીવન મેળવશે.


ઈસુ નથાનિએલે પોતાની પાહે આવતો જોયને એના વિષે કીધું કે, “જોવ ખરેખર ઈઝરાયલ દેશનો છે; જે પુરી રીતે હાસો માણસ છે.”


જે કોય પોતાના જીવ ઉપર પ્રેમ રાખે છે ઈ એને ગુમાયશે છે જે જગતમાં પોતાના જીવને ગુમાયશે, ઈ અનંતકાળના જીવન હારું એને બસાવી રાખશે.


જેથી કોય પોતાની જાતને ભગત હમજે છે, પણ પોતાની જીભ ઉપર લગામ નો રાખે, તો ઈ પોતાની જાતને દગો આપે છે અને એની ભગતી નકામી છે.


ઈ હાટુ, બધાય પરકારના ખરાબ વ્યવહારની ના પાડો, બીજાઓને દગો નો આપો, ઢોંગી નો બનો, બીજાઓથી ઈર્ષા નો રાખો, બીજા લોકોની વિરુધ ખરાબ વાતો કરવી નય.


યાદ રાખો કે, કેમ મસીહે પોતાનુ સંસાલન કરયુ, એણે કોય દિ પાપ નથી કરયુ, અને એણે ક્યારેય લોકોને દગો દેવા હાટુ કાય નથી કીધું.


તેઓ કોયદી ખોટુ નથી બોલ્યા, કેમ કે, તેઓ નિરદોષ છે.


Lean sinn:

Sanasan


Sanasan