Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 યોહાન 4:3 - કોલી નવો કરાર

3 અને જે કોય ઈસુને નથી માનતો, ઈ પરમેશ્વર તરફથી નથી. જેની સરસા તમે હાંભળી સુકયા છો કે, આ મસીહના વિરોધની આત્મા છે, ઈ આવવાનો છે અને અત્યારે પણ જગતમાં છે.

Faic an caibideil Dèan lethbhreac




1 યોહાન 4:3
5 Iomraidhean Croise  

કેમ કે, ઘણાય બધાય લોકો મારા નામનો ઉપયોગ કરીને આયશે. તેઓ કેહે કે, “હું મસીહ છું,” અને તેઓ ઘણાયને દગો આપશે.


હે વાલા બાળકો, આ છેલ્લો વખત છે, અને જેમ તમે હાંભળ્યું છે કે, મસીહના વિરોધી આવવાના છે, એની પરમાણે હજી પણ બોવ મસીહના વિરોધી આવી ગયા છે, એનાથી આપડે જાણી છયી કે, આ છેલ્લા દિવસો છે.


ખોટુ કોણ છે? ઈ, જે ઈસુનું મસીહ હોવાનો નકાર કરે છે. અને મસીહનો વિરોધી ઈ જ છે, જે પરમેશ્વર બાપ અને દીકરાનો નકાર કરે છે.


હું ઈ હાટુ કય રયો છું કે, બોવ બધાય લોકો ખોટુ શિક્ષણ દયને બીજાઓને દગો આપે છે, તેઓ જુદી-જુદી જગ્યા ઉપર ગયા, તેઓ કેય છે કે, ઈસુ મસીહ એક માણસ બનીને આ સંસારમાં નથી આવ્યા; જો કોય માણસ એવુ કેય છે તો ઈ માણસ મસીહ વિરોધી છે, જે દરવખતે લોકોને દગો આપે છે.


Lean sinn:

Sanasan


Sanasan