ઝખાર્યા 12:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 લેવીનું કુટુંબ અલગ થશે અને તેઓની પત્નીઓ પુરુષોથી અલગ થશે. શિમઇનું કુટુંબ અલગ થશે; અને તેઓની પત્નીઓ પુરુષોથી અલગ થશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 લેવીનું કુટુંબ અલગ, ને તેમની સ્ત્રીઓ અલગ; શિમઇઓનું કુટુંબ અલગ, ને તેમની સ્ત્રીઓ અલગ; Faic an caibideilપવિત્ર બાઈબલ13 લેવીના કુટુંબના પુરુષો અલગ શોક પાળશે અને તેમની પત્નીઓ અલગ શોક પાળશે; શિમઇના કુટુંબના પુરુષો અલગ શોક પાળશે; અને તેમની પત્નીઓ અલગ શોક પાળશે; Faic an caibideil |