ગીતોનું ગીત 8:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 ઘણાં પાણીનો પ્રવાહ પ્રેમને હોલવી શકે નહિ, જળપ્રલયનાં પાણી એને ખેંચી જતાં નથી. જે કોઈ વ્યક્તિ પ્રેમને માટે પોતાની ઘરની બધી સંપત્તિ આપી દે, તોપણ તેને લોકો ધિક્કારે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 ઘણાં પાણી પ્યારને હોલવી શકે નહિ, રેલ તેને ડુબાડી શકે નહિ: જો પ્રેમને માટે કોઈ માણસ પોતાની ઘરની બધી સંપત્તિ આપી દે, તોપણ એ બધી તદ્દન તુચ્છ ગણાય. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 ઝાઝાં જળ પ્રેમને બુઝાવી શકે નહિ, રેલ તેને ડુબાડી શકે નહિ, જો કોઈ તેને પોતાના દ્રવ્યથી ખરીદવાનો પ્રયાસ કરે તો તેને માત્ર ફિટકાર જ મળશે. Faic an caibideilપવિત્ર બાઈબલ7 ધસમસતાં પાણીનો પ્રવાહ પ્રેમજવાલાને હોલવી શકે નહિ, જળપ્રલયના પાણી એને ખેંચી જતાં નથી! જે વ્યકિત પ્રેમને ખરીદવાનો પ્રયત્ન કરે છે તેને લોકો ધિક્કારે છે. પછી ભલેને તેણે પોતાની સઘળી સંપતિ આપી દીધી હોય તો પણ. Faic an caibideil |