ગીતોનું ગીત 5:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 તારો પ્રીતમ બીજી કોઈ યુવતીના પ્રીતમ કરતાં શું વિશેષ છે? ઓ યુવતીઓમાં શ્રેષ્ઠ સુંદરી, તારો પ્રીતમ બીજી કોઈ યુવતીના પ્રીતમ કરતાં શું વિશેષ છે. કે તું અમને આ મુજબ કરવા સોગન દે છે? Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 હે સ્ત્રીઓમાં સર્વોત્તમ સુંદરી, તારો પ્રીતમ [બીજી કોઈના] પ્રીતમ કરતાં શો વિશેષ છે? તારો પ્રીતમ [બીજી કોઈના] પ્રીતમ કરતાં શો વિશેષ છે? કે, તું એ પ્રમાણે અમને સોગન દે છે? Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 હે સ્ત્રીઓમાં શ્રેષ્ઠ સુંદરી, બીજા બધા કરતાં તારા પ્રીતમમાં વિશેષ શું છે? તેનામાં એવું અદ્ભુત શું છે કે તું અમને એ પ્રમાણે શપથ સાથે કહે છે? Faic an caibideilપવિત્ર બાઈબલ9 ઓ સ્ત્રીઓમાં શ્રે સુંદરી, અમને કહે કે, તારા પ્રીતમમાં બીજાના કરતાં એવું શું છે કે, તું અમને આવી આજ્ઞા કરે છે? Faic an caibideil |