ગીતોનું ગીત 3:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તેઓ તલવારબાજીમાં તથા યુદ્ધમાં કુશળ છે. રાત્રીના ભયને કારણે, તે દરેક માણસની તલવાર તેની જાંઘે હોય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 તેઓ સર્વ તરવરિયા [તથા] યુદ્ધમાં કુશળ છે; રાત્રે ભયના કારણથી તે પ્રત્યેક માણસની તરવાર તેની કમરે હોય છે.લ Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 તેઓ બધા તલવારબાજીમાં અને યુદ્ધકળામાં કુશળ છે. રાત્રિહુમલાના ભયની આશંકાથી તેઓ સૌએ પોતાની તલવાર કમરે લટકાવેલી છે. Faic an caibideilપવિત્ર બાઈબલ8 તેઓ કુશળ તરવારબાજ અને અનુભવી અંગરક્ષકો છે, રાત્રીના ભયને કારણે દરેકની કમરે તરવાર લટકે છે. Faic an caibideil |