ગીતોનું ગીત 2:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 સૂકી દ્રાક્ષોથી મને હોશમાં રાખો અને સફરજનથી મને તાજી કરો; કેમ કે હું પ્રેમપીડિત છું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 સૂકી દ્રાક્ષોથી મને હોશમાં રાખો, સફરજનથી મને હિંમત આપો; કેમ કે હું પ્રેમપીડિત છું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 સૂકી દ્રાક્ષોથી મને હોશમાં રાખો, અને સફરજનથી મને તાજગી પમાડો; કારણ, હું પ્રેમપીડિત છું. Faic an caibideilપવિત્ર બાઈબલ5 સુકી દ્રાક્ષોથી મારું પોષણ કરો અને સફરજનથી મને બળવાન બનાવો; કારણ કે હું પ્રેમપીડિત છું. Faic an caibideil |