ગીતોનું ગીત 1:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 જ્યારે રાજા પોતાના પલંગ પર સૂતો હતો, ત્યારે મારી જટામાસીની ખુશ્બો મહેકી રહી હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 પ્રિયતમા રાજા પોતાના દિવાનખાનામાં બેઠો હતો તે વખતે મારી સુગંધી મહેંક મહેંક થઈ રહી હતી, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 મારો રાજા પોતાના મિલનખંડમાં આરામ કરી રહ્યો છે, ત્યારે મારા જટામાંસીના અત્તરની મહેકથી વાતાવરણ મઘમઘી ઊઠયું છે. Faic an caibideilપવિત્ર બાઈબલ12 રાજાએ મેજ ગોઠવ્યું છે અને તેને તેજાના વડે સરસ સુગંધીત કર્યુ છે. Faic an caibideil |