રૂથ 3:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 બોઆઝે કહ્યું, “તારા અંગ પરની ઓઢણી ઉતારીને લંબાવ. “તેણે તે લંબાવીને પાથર્યું. ત્યારે બોઆઝે છ મોટા માપથી માપીને જવ આપ્યાં અને પોટલી તેના માથા પર મૂકી. પછી તે નગરમાં ગઈ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 બોઆઝે કહ્યું, “તારા અંગ પરનું ઓઢણું લાવીને તે પહોળું કર.” ત્યારે તેણે તે પહોળું કર્યું, એટલે તેણે છ માપ જવ [તેમાં બાંધીને] તેને માથે ચઢાવ્યા. પછી તે નગરમાં ગઈ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 પછી બોઆઝે તેને કહ્યું, “તારું ઓઢણું લાવી અહીં પાથર.” એટલે રૂથે એમ કર્યું. બોઆઝે વીસેક કિલો જવ તેમાં નાખ્યા અને તેને ખભે ચઢાવ્યા. પછી રૂથ પાછી ગામમાં ગઈ. Faic an caibideilપવિત્ર બાઈબલ15 બોઆઝે રૂથને ઓઢણું તેની આગળ પાથરવા કહ્યું “તેણે તેના ઓઢણામાં થોડા છ માંપ જવના દાણા તેની સાસુને ભેટ તરીકે વીંટાળીને આપ્યા અને ત્યારબાદ તે ઘરે ગઈ.” તેણે એના કોટમાં થોડા જવના દાણા વીંટાળીને મૂક્યા. અને તેને ખભે ચડાવી દીધો. પછી તે નગરમાં પાછી ફરી. Faic an caibideil |