રોમનોને પત્ર 4:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 તે પોતે આશરે સો વર્ષનો હતો, તેનું શરીર હવે નજીવા જેવું થયું હતું અને સારાનું ગર્ભસ્થાન મૃતપાય હોવા છતાં તે વિશ્વાસમાંથી ડગ્યો નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 (પોતે આશરે સો વરસનો છતાં) પોતાનું શરીર હવે તો નિર્જવ જેવું છે, અને સારાનું ગર્ભસ્થાન મરેલું છે, એ ધ્યાનમાં લીધા છતાં તે વિશ્વાસમાં ડગ્યો નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.19 તેની ઉંમર લગભગ સો વર્ષની થઈ હતી, તેનું શરીર લગભગ મૃતપ્રાય થઈ ગયું હતું અને તેની પત્ની સારાને બાળક જનમવાની કોઈ શક્યતા ન હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ19 ઈબ્રાહિમ જ્યારે લગભગ સો વર્ષનો થયો, ત્યારે તે બાળકોના પિતા બનવાની ઉંમર વિતાવી ચૂક્યો હતો. વળી, તેણે આ જાણ્યું કે સારા ને બાળકો થાય એવી કોઈ શક્યતા ન હતી. તે પોતાના દૃઢ વિશ્વાસમાંથી જરા પણ ડગ્યો નહિ. Faic an caibideil |